VIDEO: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 69મા જન્મદિવસ નિમિત્તે મા નર્મદાના વધામણાં કરવા કેવડિયા કોલોની પહોંચ્યા

PM મોદી પોતાના 69મા જન્મ દિવસે ગુજરાતમાં છે અને મા નર્મદાના વધામણાં કરશે. PM મોદી કેવડિયા કોલોની પહોંચ્યા છે. કેવડિયામાં તેઓ વિકસી રહેલા પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે.  ત્યારબાદ સવારે 10થી 11 કલાકે ગરૂડેશ્વરમાં દત્ત મંદિરે જઇને દર્શન કરશે.

એટલું જ નહિં ચિલ્ડ્ન ન્યૂટ્રીશન પાર્કની મુલાકાત પણ લેશે. સવારે 10થી 11 કલાક સુધી પીએમ મોદી કેવડિયામાં જાહેર સભાને સંબોધશે. ત્યારબાદ બપોરે સવા કલાકે પીએમ મોદી પરત સચિવાલય પરત ફરશે. ગાંધીનગર સચિવાલથથી તેઓ રાજભવન પરત ફરશે. જ્યાં દોઢથી અઢી વાગ્યા સુધી રાજભવનમાં બેઠક કરશે.આ બેઠક રાજકીય રીતે ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. ત્યારબાદ અઢી વાગ્યા બાદ તેઓ પરત દિલ્લી જવા રવાના થશે.

 

FB Comments
READ  પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પગે પડતા એક IPS અધિકારીનો VIDEO વાઈરલ