VIDEO: PM મોદી અમ્ફાન વાવાઝોડાથી પ્રભાવિત થયેલા પશ્ચિમ બંગાળની મુલાકાત લેવા પહોંચ્યા

PM Modi received by WB CM Mamata Banerjee and Guv Jagdeep Dhankhar on arrival at Kolkata Airport

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમ્ફાન વાવાઝોડાથી પ્રભાવિત થયેલા પશ્ચિમ બંગાળની મુલાકાત લેવા પહોંચ્યા છે. તેઓ રાજ્યમાં કેવી સ્થિતિ સર્જાઈ છે તેનું હવાઈ નિરીક્ષણ કરી રહ્યા છે. વિમાનમાંથી ઉતરતાની સાથે જ તેઓએ સન્માનમાં ઉભેલા સૌને નમસ્તે કર્યું હતું અને સીધા જ હેલિકોપ્ટરમાં બેસી ગયા હતા. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ વડાપ્રધાન મોદીને રાજ્યની મુલાકાત લેવા માટે અપીલ કરી હતી.

READ  સુરત: ઉતરાયણમાં આકાશમાં જોવા મળશે 24 ફૂટનો વિશાળકાય પતંગ, બનાવવામાં લાગ્યો આટલો સમય

આ પણ વાંચો: EMIને લઈ RBIનો મોટો નિર્ણય, રેપો રેટમાં ઘટાડાની કરી જાહેરાત

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, અમ્ફાનના કારણે પશ્ચિમ બંગાળમાં થયેલી તારાજીની તસવીરો હું જોઈ રહ્યો છું. આ ખુબ જ કઠીન સમય છે. સંપૂર્ણ દેશ પશ્ચિમ બંગાળ સાથે ખભેથી ખભો મિલાવીને ઉભો છે. રાજ્યના લોકોની સારા સ્વાસ્થ્ય માટે હું પ્રાર્થના કરું છું. પરિસ્થિતિ સામાન્ય કરવાના પ્રય્ત્નો ચાલી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ગુજરાતની બાકી રહેલી 25 બેઠકો માટે આજે વડાપ્રધાન મોદી અને અમિત શાહ કરી શકે છે નામોની જાહેરાત, રૂપાણી સહિતના નેતાઓ દિલ્હી પહોંચ્યા

FB Comments