મોદીનો બાળક પ્રેમ, બાળકો સાથે કરી મસ્તી, જુઓ VIDEO

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બાળકો પ્રત્યેનો પ્રેમ જગ જાહેર છે. પ્રસંગ કોઈ પણ હોય, દેશ કોઈ પણ હોય, પીએમ મોદીનો બાળકો પ્રત્યેનો પ્રેમ હંમેશા દેખાતો રહ્યો છે. ક્યારેક મેટ્રોમાં બાળકો સાથે રમે છે તો ક્યારેક વિદેશમાં બાળકના કાન ખેચતી વડાપ્રધાન મોદીની તસવીરો સામે આવી છે, ત્યારે હવે હ્યૂસ્ટનમાં પણ પીએમ મોદીનો બાળક પ્રત્યેનો પ્રેમ જોવા મળ્યો. હ્યૂસ્ટનમાં ભારતીયો સમુદાયની મુલાકાત દરમિયાન પીએમ મોદીનો બાળકો અંગેનો પ્રેમ જોવા મળ્યો. જ્યારે એક પરિવારને મળી રહ્યા હતા ત્યારે પીએમ મોદીએ બાળકને પોતાની પાસે લઈને પ્રેમથી રમાડવા લાગ્યા. પીએમના ચહેરા પર પણ સ્મિત જોવા મળી રહ્યું છે, એટલું જ નહીં વડાપ્રધાન મોદી બાળક સાથે રમતા પણ નજરે પડ્યા છે.

READ  Howdy Modi કાર્યક્રમમાં 50 હજારથી વધુ લોકો સમક્ષ રાષ્ટ્રગાનનું ગાયન કરનારા સ્પર્શ શાહના શરીરમાં છે 100થી વધુ ફ્રેકચર

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રત્ન કલાકારો અને વેપારીઓ માટે આવ્યા સારા સમાચાર! જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  PM મોદીની ફીટ ઈન્ડીયાની મૂવમેન્ટમાં જાણો ગુજરાતના કેટલા મંત્રીઓ ફીટ છે, જુઓ આ ખાસ અહેવાલ

 

FB Comments