VIDEO: વડાપ્રધાન મોદીએ ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારણ પટેલની સાથે ફોન પર કરી વાતચીત

PM Modi talks to former BJP MLA Naran Patel on phone, asks about his well-being PM Modi e Unja na Former MLA Naran Patel ni sathe phone par kari vatchit

વડાપ્રધાન મોદીએ ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણ કાકાની તબિયત જાણવા માટે ફોન કર્યો. પૂર્વ ધારાસભ્ય નારાયણકાકાએ PMO ઓફિસમાંથી ફોન આવતા સીધી વડાપ્રધાન સાથે વાત કરી. નારાયણકાકાની ઉંમર હાલ 83 વર્ષની છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તેઓએ ફોન ઉપાડી પૂછ્યુ કે કોણ બોલો છો? ત્યારે આ સવાલથી વડાપ્રધાન મોદીએ જવાબ આપ્યો કે નરેન્દ્ર મોદી બોલું છું. ત્યારબાદ બંને ખખડીને હસી પડ્યા. વડાપ્રધાન મોદીએ નારાયણ કાકાના ઘૂંટણના સમાચાર પણ પૂછ્યા હતા.

READ  કોરોના મહામારીએ શારીરિક-માનસિક અસ્વસ્થતા વધારી, ભરૂચમાં કોરોના ફોબિયા- લાઈફ સેવિંગ ઈમોશન્સની સમસ્યાના દર્દીઓની સંખ્યામાં વધારો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments