ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વડાપ્રધાન મોદીના કર્યા વખાણ, ભારત અને ભારતીયોનો માન્યો આભાર

white-house-sharp-comment-on-ladakh-face-off-said-its-pattern-of-chinas-aggression

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી છે. તેમણે મોડી રાત્રે ટ્વિટ કરીને પીએમ મોદીનો આભાર માન્યો છે. સંકટના સમયમાં હાઈડ્રોક્સીક્લોરોક્વિન દવા આપવાને લઈને તેમણે પીએમ મોદીની પ્રશંસા કરી. તેમણે ટ્વિટ કરતા લખ્યું કે અસાધારણ સમયમાં દોસ્તોની વચ્ચે ઘનિષ્ઠ સહયોગની આવશ્યક્તા હોય છે. હાઇડ્રોક્સીક્લોરોક્વિનથી સંબંધિત નિર્ણય માટે ભારત અને ભારતીયનો આભાર. અમે આ નહીં ભૂલીએ.

READ  અમદાવાદ: વેલેન્ટાઈન ડેનો વિરોધ, રિવરફ્રન્ટ પર બજરંગ દળનો હોબાળો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ જંગમાં ભારત જ નહીં, માનવતાની મદદ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપને આપના નેતૃત્વ માટે ધન્યવાદ. નોંધનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પાસે એક જરૂરી દવા માંગી હતી, જેને નહીં આપવા પર તેઓએ જવાબી કાર્યવાહીની ધમકી પણ આપી હતી.

READ  VIDEO: હોટલમાં માથાભારે શખ્સોએ મચાવ્યો આતંક, હોટલના માલિક અને તેમના પુત્રને માર્યો માર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

જો કે, ભારતે માનવીય હિતમાં આ દવાની નિકાસ કરવાની મંજૂરી આપી દીધી છે. ભારતના આ પગલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  પ્રિયંકાની આજથી ફુલટાઇમ એન્ટ્રી, મહામંત્રી બન્યા બાદ પહેલી વાર રાહુલ સાથે પહોંચી રહ્યા છે યૂપી, લખનઉમાં જોરદાર તૈયારીઓ

 

આ પણ વાંચો: અમેરિકામાં કોરોના વાયરસના કારણે વધુ બે ગુજરાતીઓના મોત

 

FB Comments