વડાપ્રધાન મોદીએ અભિનેતા આમિર ખાનનો માન્યો આભાર, જુઓ VIDEO

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનેતા આમિર ખાનનો આભાર માન્યો છે. આમિર ખાને સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધને લઈ સરકારની ઝુંબેશને સમર્થન આપ્યું, જે બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનેતા આમિર ખાનનો આભાર માન્યો. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું કે આમિર ખાનના સમર્થનથી પ્લાસ્ટિક પર પ્રતિબંધની ઝુંબેશને વધારે વેગ મળશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Mumbai: Monsoon plan washed away in heavy rain, Politicians busy in playing Kho-Kho

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: કોંગો ફિવરથી બચીને રહેજો નહીં તો મળશે મોત! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

FB Comments