વડાપ્રધાન મોદી આજે ઉત્તરપ્રદેશ પ્રવાસે, કાર્યક્રમ સ્થળ પરથી જ PM કરશે ‘મન કી બાત’

PM Modi to lay foundation of Bundelkhand Expressway, distribute assistive aids in Prayagraj today PM modi aaje UP pravase karyakarm stahl parthi j PM Karse mann ki baat

વડાપ્રધાન મોદી આજે ઉત્તરપ્રદેશના પ્રવાસ પર રહેશે. લગભગ 2 કલાક પ્રયાગરાજમાં રહેશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી ચિત્રકુટના ભરતકૂપમાં આયોજિત એક વિશાળ કાર્યક્રમમાં સામેલ થશે. ચિત્રકુટમાં વડાપ્રધાન મોદી બુંદેલખંડ એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરશે. આ સમારોહમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ સામેલ થશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  લોકસભાની ચૂંટણીમાં પીએમ મોદી લડશે વારણસીની બેઠક પરથી, તો અડવાણી માટે ભાજપે કર્યો પોતાના જ નિયમમાં ફેરફાર

આ દરમિયાન દેશભરમાં 10 હજાર નવા FPO બનાવવાના કાર્યક્રમનો શુભારંભ કરશે. દેશભરમાં 10 હજાર નવા ખેડૂત ઉત્પાદક સંગઠન (FPO) બનાવવાની યોજનાની જાહેરાત આ વખતના બજેટમાં કરવામાં આવી હતી. જેને તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી પ્રદાન કરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનની બહેનનું નિધન

 

 

ત્યારે વડાપ્રધાન મોદી પ્રયાગરાજમાં 10 હજારથી વધારે દિવ્યાંગો અને 16 હજારથી વધારે વૃદ્ધોને સહાયક ઉપકરણ વહેંચવામાં આવશે. સાથે જ કાર્યક્રમ સ્થળથી જ વડાપ્રધાન મોદી ‘મન કી બાત’ કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: પુલવામા હુમલા મામલે NIAને મળી મોટી સફળતા, આતંકીઓની મદદ કરનાર શાકિર બશીરની ધરપકડ

FB Comments