VIDEO: વડાપ્રધાન મોદી ફેબ્રુઆરીમાં ગુજરાતના મહેમાન બનશે, રાજકોટ એઈમ્સ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરે તેવી શક્યતા

PM Modi to visit Gujarat in Feb, may lay foundation stone for Rajkot AIIMS PM Modi february ma gujarat na mehman banse rajkot aiims hospital nu khatmuhurat kare tevi shakyata

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરીમાં ગુજરાતના મહેમાન બનશે. વડાપ્રધાન મોદી ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહમાં રાજકોટ આવશે. જ્યાં એઈમ્સ હોસ્પિટલનું તેમના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. વડાપ્રધાનના આગમન અને ખાતમુહૂર્તના કાર્યક્રમને ધ્યાનમાં રાખી રાજકોટમાં તૈયારીઓનો માહોલ જામ્યો છે. મહત્વનું છે કે ગયા વર્ષે જ કેન્દ્ર સરકારે રાજકોટમાં એઈમ્સ હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરી હતી. આ હોસ્પિટલ રૂપિયા 1,200 કરોડના ખર્ચે તૈયાર કરવાનું આયોજન છે.

READ  આ ટીમો વિશ્વકપના ઈતિહાસમાં સૌથી ઓછી ઓવરમાં આઉટ થઈ અને પેવેલિયનમાં પરત ફરવું પડ્યું

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: CAA પર પ્રતિબંધથી સુપ્રીમ કોર્ટે કર્યો ઈનકાર, જવાબ માટે કેન્દ્રને 4 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો

FB Comments