VIDEO: સપ્ટેમ્બર મહિનામાં વડાપ્રધાન મોદી વતનમાં આવશે, વિદેશ મંત્રાયલની વાર્ષિક કોન્ફરન્સમાં કરશે સંબોધન

 

 

વડાપ્રધાન મોદી સપ્ટેમ્બર મહીનામાં ગુજરાત પ્રવાસે આવશે. સપ્ટેમ્બર મહિનામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટેન્ટ સિટીમાં વિદેશ મંત્રાલયની કોન્ફરન્સ યોજાઈ શકે છે. જેમાં વિદેશમંત્રી ડો.એસ.જયશંકર સહિત તમામ ભારતીય દૂતાવાસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: રાજકોટના 17માં રાજા માંધાતાસિંહની રાજતિલક વિધી, બપોરે વિશાળ અને ભવ્ય નગરયાત્રા નીકળશે

 

 

 

જેમાં વડાપ્રધાન મોદી ગુજરાતમાં યોજાનારી વિદેશ મંત્રાલયની વાર્ષિક કોન્ફરન્સમાં સંબોધન કરશે. ઉલ્લેખનીય છે કે પ્રથમવાર દિલ્હીની બાહર વિદેશ મંત્રાયલની વાર્ષિક કોન્ફરન્સ યોજાશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

આ પણ વાંચો: એડમિનિસ્ટ્રેશન, ફાઈનાન્સ અને IT-સોફટવેર જેવા ક્ષેત્રોમાં અમદાવાદ, મુંબઈ અને ચેન્નાઈ જેવા શહેરોમાં નોકરીની તકો

FB Comments