VIDEO: PM નરેન્દ્ર મોદીએ પોતાના બીજા કાર્યકાળનું એક વર્ષ પૂર્ણ થવા પર જનતાના નામે લખ્યો પત્ર 

PM Modi writes to citizens on 1st anniversary of NDA 2.0 govt

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બીજા કાર્યકાળનું એક વર્ષ પૂર્ણ થવા પર જનતાના નામે એક પત્ર લખ્યો. જેમાં પોતાના કાર્યકાળની અનેક મહત્વની સિદ્ધીઓનું વર્ણન કર્યું. વડાપ્રધાને લખ્યું કે કેન્દ્ર સરકારે એક વર્ષમાં કરેલા નિર્ણયો દેશના મોટા સ્વપ્નની ઉડાન સમાન છે. આ સાથે જ સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક, કલમ 370 હટાવવી અને 3 તલાક સહિતના મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો.

READ  IND vs NZ 2nd Test: ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમનો 7 વિકેટથી પરાજય, ગુમાવી સીરીઝ

દેશના 9.50 કરોડ ખેડૂતોના ખાતામાં સીધા 72 હજાર કરોડથી વધુ રકમ પહોંચી હોવાની સિદ્ધી વર્ણવી. વડાપ્રધાને મહિલા, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રે અનેક મોટા પગલા લેવાયાનો ઉલ્લેખ કર્યો. તો કોરોના કાળમાં લૉકડાઉનના નિયમોનું કડકાઈથી પાલન કરવા જનતાને અપીલ કરી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  પાનનાં ગલ્લા પર ઉભા રહી પાન-મસાલા નહી ખાઈ શકાય,ગલ્લા પરથી મળશે હવે માત્ર પાર્સલ,ભારે દંડ બાદ એસોસિએશને લીધો નિર્ણય

FB Comments