PM મોદીએ નવા વર્ષની શરૂઆતમાં પોતાના Twitter Followersને આપી એક અનોખી ભેટ

pm-modis-gift-to-twitter-users-many-people-follow-back-on-new-year

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા વર્ષમાં Twitterના પોતાના Followersને એક અનોખી ભેટ આપી છે. પોતાના Followersને PM મોદીએ Follow Back કર્યા છે. જે બાદ તમામ યુઝર્સમાં એક ખૂશીનો માહોલ છવાયો છે. PM મોદીએ જેમને Follow કર્યા તેમણે Screenshots પણ શેર કર્યા છે.

આ પણ વાંચોઃ 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની પરેડમાં પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રની ઝાંખી જોવા મળશે નહીં!

narendra modi follow twitter users, ट्विटर यूजर्स को पीएम मोदी का गिफ्ट, नए साल पर कई लोगों को किया फॉलो बैक

એક Twitter યુઝર્સ કુલદીપ સિંહે PM મોદીના FollowBackનો Screenshots Share કર્યો છે. હું મારી આખી જિંદગીમાં આ દિવસ ક્યારેય નહીં ભૂલી શકું.

READ  દેશની રાજધાની દિલ્હીમાં ઠંડીએ 118 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, પારો ગગડીને 2.4 ડિગ્રીએ પહોંચ્યો

narendra modi follow twitter users, ट्विटर यूजर्स को पीएम मोदी का गिफ्ट, नए साल पर कई लोगों को किया फॉलो बैक

શ્રેયશ નામના એક Twitter યુઝર્સે PM મોદીની ભેટ વિશે લખ્યું કે, નવા વર્ષની શરૂઆત મોટા આશ્ચર્ય સાથે થઈ છે. વિશ્વના નેતા, ભારતના પ્રધાનમંત્રી અને વારાણસીથી અમારા સાંસદ નરેન્દ્ર મોદીના આશીર્વાદ મળ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  રેલ મંત્રાલયે એક યુગલનો ફોટો ટ્વીટ કરીને કંઈક એવું લખ્યું કે લોકોએ ઉડાવી મજાક

 

 

FB Comments