જાણો વડાપ્રધાન મોદીના માતા હીરાબાએ પીએમ કેર ફંડમાં કેટલાં રુપિયાનું દાન કર્યું?

PM Modi's mother Heeraba donates RS.25,000 to PM care fund

પીએમ કેર ફંડમાં દેશમાં સામાન્ય લોકોથી માંડીને મોટા ઉદ્યોગપતિઓ પણ ફંડ આપી રહ્યાં છે.  આ ફંડનો ઉપયોગ કોરોના વાઈરસની સામેની લડાઈ માટે થશે. કોરોના વાઈરસની સામેની લડાઈમાં આર્થિક મદદ હીરાબાએ પણ કરી છે. પીએમ મોદીના માતા હીરાબાએ પણ કેર ફંડમાં 25 હજારનું દાન આપ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  PM મોદીના એક મહિનાના પગારથી પણ વધારે મોંધા જેકેટમાં એરપોર્ટ પર દેખાઈ સોનમ કપૂર, જુઓ PHOTO

આ પણ વાંચો :   કોરોનાના સંકટ વચ્ચે વડોદરાથી આવ્યા સારા સમાચાર, વધુ એક દર્દી થયો સ્વસ્થ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments