જુઓ LIVE: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોલીટિકલ નહી પણ પર્સનલ ઈન્ટરવ્યુ

સૌપ્રથમવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પોલીટિકલ નહી પણ પર્સનલ ઈન્ટરવ્યુ અક્ષય કુમાર લીધુ છે. આ ઈન્ટરવ્યુમાં  વડાપ્રધાને અનેક રહસ્યો ખોલ્યા છે.

જુઓ અક્ષય કુમાર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઈન્ટરવ્યુNarendra Modi Akshay Kumar#TV9News #PMModi #AkshyKumar

TV9 Gujarati यांनी वर पोस्ट केले मंगळवार, २३ एप्रिल, २०१९

આ ઈન્ટરવ્યુમાં વડાપ્રધાને તેમના દિલની વાત કરતા કહ્યું કે મારો પરિવાર ઈચ્છતો હતો કે હું કોઈ સારી નોકરી કરૂ. મને નાનપણથી પુસ્તકો વાંચવાનો ખુબ શોખ હતો. મે ક્યારેય વિચાર્યુ ન હતું કે હું દેશનો વડાપ્રધાન બનીશ. હું સેનામાં જવા ઈચ્છતો હતો.

 

READ  ભારતીય સૈન્યની વીરતાથી ચીનને બળવાની બીક, ચીન સરકારે સોશ્યલ મિડીયામાંથી ડીલીટ કરાવ્યા મોદી સરકારના તમામ નિવેદન અને ખુલાસા

તે સિવાય વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે વહેલી સવારથી મોડી રાત સુધી હું ઓફીસમાં હાજર હોવુ છુ. હુ કામના સમયે માત્ર કામ જ કરૂ છુ. કામ માટે કોઈના પર દબાણ નથી કરતો. હું ખુલ્લા મને વાત કરવાનું પસંદ કરૂ છુ. અધિકારીઓ સાથે મારૂ મિત્રતા ભર્યુ વર્તન છે.

 

Oops, something went wrong.

FB Comments