VIDEO: PM મોદીના બહેન અને મૂળ પાકિસ્તાનના કમર જહાં રાખડી બાંધવા દિલ્હી પહોંચ્યા

આગામી ગુરૂવારે ભાઈ બહેનના પવિત્ર સંબંધ રક્ષાબંધનનો પર્વ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધવા માટે તેમના બહેન કમર જહાં અમદાવાદથી દિલ્હી પહોંચ્યા છે. મૂળ પાકિસ્તાનના રહેવાસી અને છેલ્લા કેટલાય વર્ષોથી અમદાવાદ સ્થાયી થયેલા કમર જહાં છેલ્લા 24 વર્ષથી વડાપ્રધાનને રાખડી બાંધે છે.

આ પણ વાંચોઃ VIDEO: અમદાવાદમાં કોંગ્રેસના બે મોટા નેતાઓ વચ્ચે છૂટ્ટાહાથની મારામારીની ઘટના

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  VIDEO: ખેડૂતોને નુક્સાનીમાંથી ઉગારવા આવી સહકારી મંડળીઓ! ટેકાના ભાવ કરતા વધારે ચૂકવ્યા ભાવ

 

પીએમ મોદી જ્યારે સંઘના સ્વયંસેવક હતા ત્યારથી કમર જહાં તેમને રાખડી બાંધે છે. જોકે હવે તેઓ પીએમ બની જતા દર વર્ષે રક્ષાબંધનના ભાઈને રાખડી બાંધવા તેઓ દિલ્હી આવે છે. આ વખતે પણે તેઓ વડાપ્રધાનને રાખડી બાંધશે. ત્યારે દિલ્હી આવેલા કમર જહાંએ ટીવીનાઈન સાથે ખાસ વાતચીત કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

FB Comments