લાલ કિલ્લા પર ધ્વજારોહણ બાદ વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા કરી આ મોટી જાહેરાત, જુઓ VIDEO

 

આજે દેશનો 73મો આઝાદી પર્વ છે. દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામા આવશે, ત્યારે વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો અને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી છે. નરેન્દ્ર મોદી જ્યારે 2014માં વડાપ્રધાન બન્યા ત્યારથી સતત છઠ્ઠા વર્ષે તેઓએ લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યો છે. ત્યારે લાલ કિલ્લા પરથી PMએ દેશને સ્વંતત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનું નિધન, લોકોએ કર્યા અંતિમ દર્શન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

PM મોદીએ સંબોધન કરતા જળ જીવન મિશનની જાહેરાત કરી છે. તેના માટે રૂપિયા 3.5 લાખ કરોડનો ખર્ચ કરશે. જળ જીવન મિશન માટે રાજયની સાથે મળીને કેન્દ્ર સરકાર કામ કરશે. જળ જીવન મિશનથી લોકોના ઘરમાં પાણી પહોંચાડવામાં આવશે.

READ  ભાજપનો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સીધો સવાલ, 'માત્ર એક સાંસદની સંપત્તિ પાંચ વર્ષમાં 55 લાખથી 9 કરોડ પર કેવી રીતે પહોંચી ?'

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

શું તમને TV9 Gujaratiના Youtube વીડિયોના નોટિફિકેશન મળે છે કે નહીં?

 

આ પણ વાંચો:  દિલ્હીના લાલ કિલ્લા પર વડાપ્રધાન મોદીએ કર્યુ ધ્વજારોહણ, જુઓ VIDEO

FB Comments