બિયર ગ્રિલ્સે કહ્યું કે વાઘ હુમલો કરે તો મારી નાખજો, PM મોદીએ આપ્યો આ જવાબ

Man Vs Wildમાં વડાપ્રધાન મોદી પણ આવી રહ્યાં છે. બેયર ગ્રિલ્સની સાથે ભારતના વડાપ્રધાન મોદી પણ આ સ્પેશિયલ એપિસોડમાં જોવા મળશે. આ એપિસોડની પહેલાં ડિસ્કવરી ચેનલ દ્વારા ફરીથી એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમા વડાપ્રધાન મોદી વિવિધ મુદ્દાઓ પર બેયર ગ્રિલ્સ સાથે વાત કરતાં જોવા મળી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વડાપ્રધાન મોદીએ તિહાડ જેલની ધમકી આપતા NCPના નેતાઓએ મોદી સામે ખોલ્યો મોર્ચો, કર્યા પ્રહારો

આ પણ વાંચો:   મોરબીમાં દોઢ ઈંચ તો હળવદમાં સાડા 3 ઈંચ વરસાદ પડ્યો, ખેડૂતપુત્રોમાં આનંદની લાગણી

એક પ્રોમો વીડિયો તો ડિસ્કવરી ચેનલ દ્વારા જાહેર કરી દેવાયો છે અને હવે ફરીથી એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોનો એપિસોડ નોર્થ હિમાલય ખાતે શૂટ કરવામાં આવ્યો છે. આ જંગલોમાં સિંહ, વાઘ, હાથી, મગરમચ્છ જેવા પ્રાણીઓ જોવા મળે છે. વડાપ્રધાન મોદીની સાથે આ એપિસોડ 12 ઓગષ્ટના રોજ પ્રસારિત કરવામાં આવશે.

READ  ચર્ચિત શીના બોરા હત્યાકાંડ: બોમ્બે હાઈકોર્ટે પીટર મુખર્જીને 5 વર્ષ બાદ આપ્યા જામીન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

હલ સામે આવેલાં વીડિયોમાં પીએમ મોદીને બેયર ગ્રિલ્સ એવો સવાલ કરે છે જો તમે અહીંયા હોઉં અને વાઘ આવી જાય તો તમે તેને મારી નાખજો. વડાપ્રધાન મોદી કહે છે કે મારા સંસ્કાર મને મારવાની મંજૂરી આપતા નથી.  આ એપિસોડ ભારતની 8 ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવશે. જેમાં હિંદી, તમિલ, તેલૂગુ, મલયાલમ, મરાઠી જેવી ભાષાઓનો સમાવેશ થાય છે.

READ  ગોવા ફોરવર્ડ પાર્ટી સાથે ભાજપ ફાડી શકે છે છેડો, 24 કલાકમાં થઈ શકે મંત્રીમંડળનું વિસ્તરણ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

FB Comments