વડાપ્રધાન મોદી Appleનો ફોન વાપરે છે કે Android? જાણો અમિત શાહ પણ ક્યાં ફોનથી નેતાઓની સાથે કરે છે વાત

modi shah

આજના આધુનિક યુગમાં લગભગ કોઈ વ્યક્તિ એવી હશે જે સ્માર્ટફોનનો ઉપયોગ ના કરતા હોય. ત્યારે એ જાણવું જરૂરી છે કે દુનિયાના સૌથી શક્તિશાળી નેતા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કયા સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. દેશના ગૃહમંત્રી અમિત શાહ તમામ ઘટનાઓ પર નજર રાખવા માટે કયો સ્માર્ટફોન પોતાની પાસે રાખે છે. તે સિવાય સરકારના બીજા અન્ય મંત્રીઓ તેમની પાસે કયો સ્માર્ટફોન રાખે છે.

modi

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  છઠ્ઠા તબક્કાના મતદાન સાથે 483 બેઠકનો હિસાબ EVMમાં બંધ, જાણો 7મા તબક્કામાં કયા રાજ્યોની કેટલી બેઠક પર થશે વોટિંગ

વડાપ્રધાન મોદીની સાથે જ તેમની સરકારમાં ઘણાં અન્ય મંત્રીઓ પણ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને સોશિયલ મીડિયા પર સક્રિય રહેવા માટે એપ્પલ અને એન્ડ્રોઈડના હાલમાં સર્વશ્રેષ્ઠ સ્માર્ટફોન્સનો ઉપયોગ કરે છે. તેમાં પ્રથમ નામ વડાપ્રધાન મોદીનું છે, તેઓ એપ્પલના ફોનનો ઉપયોગ કરે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલમાં બ્રાન્ડ ન્યૂ એપ્પલ XSનો ઉપયોગ કરે છે. તેઓ લોકો સાથે જોડાવા માટે ફેસબુક અને વોટસએપ બંનેનો ઉપયોગ કરે છે. હાલમાં તેમના ટ્વિટર પર 1.4 કરોડ ફોલોવર છે. વડાપ્રધાન મોદી 2018માં ચીન અને દુબઈના પ્રવાસ દરમિયાન આઈફોન-6 સીરીજનો ફોન ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. તેમના ટ્વિટર એકાઉન્ટ પર 4.82 કરોડ ફોલોઅર્સ છે.

READ  અમિત શાહ: જમ્મુ કાશ્મીર એટલે POKનો પણ સામાવેશ થાય, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ત્યારે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન 2 સ્માર્ટફોન-આઈફોન અને એન્ડ્રોઈડનો ઉપયોગ કરે છે. કાર્યાલય સંબંધિત તમામ કામો પર નજર રાખવા માટે તે વોટસએપ, ફેસબુક અને ટ્વિટરનો ઉપયોગ કરે છે. તેમના ટ્વિટર એકાઉન્ટ પર 11 લાખ ફોલોઅર્સ છે.

આ પણ વાંચો: અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે મેઘરાજાની એન્ટ્રી, સમગ્ર શહેરમાં સરેરાશ 1 ઈંચ જેટલો વરસાદ વરસ્યો, જુઓ VIDEO

 

READ  આજે કેબિનેટની મહત્વની બેઠક, જમ્મૂ-કાશ્મીરને લઈને સ્પેશિયલ પેકેજની જાહેરાત કરી શકે છે વડાપ્રધાન મોદી

SMIMER hospital staff stripped for medical test, Surat women call it shameful

FB Comments