વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કેવડિયા કોલોની ખાતે વિવિધ પ્રોજેકટ્સના નિરીક્ષણના PHOTO જુઓ

pm modi safari

PM મોદી આજે નર્મદા ડેમની મુલાકાતે છે. જ્યાં નર્મદા ડેમની મુલાકાત પહેલા તેઓએ વિકાસના કાર્યોનું નિરીક્ષણ કર્યુ. તો રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા રીવર રાફટીગ પણ નિહાળ્યું. મહત્વ પૂર્ણ છે કે તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા નર્મદા નદીમાં એડવેન્ચર ગેમના ભાગરૂપે રીવર રાફટીંગ શરૂ કરવામાં આવ્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  શું બેંગલુરુમાં મસ્જિદનું નામ વડાપ્રધાન મોદીના નામ પરથી રાખવામાં આવ્યું છે?

 

 

FB Comments