VIRAL કેટલું રિઅલ ? શું PM મોદી અદાણીની પત્નીને પ્રણામ કરી રહ્યા છે ?

PM Modi bowed down in front of Mrs Adani
PM Modi bowed down in front of Mrs Adani

શું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અદાણીની પત્નીને પ્રણામ કર્યા ? સોશિયલ મીડિયામાં વાયરલ એક તસવીરને લઈને આ દાવો થઈ રહ્યો છે. તસવીરનો દાવો છે કે જેમની પત્ની કોઈ બંધારણીય પદ પર નથી છતાં તેમને પીએમ મોદી પ્રણામ કરી રહ્યા છે. ત્યારે આ વાયરલ કેટલું રિઅલ છે ?

જુઓ VIDEO :

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

[yop_poll id=683]

READ  દિલ્હી: ચૂંટણી પંચની બપોરે 3.30 વાગ્યે પત્રકાર પરિષદ, વિધાનસભા ચૂંટણીની થઈ શકે જાહેરાત

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઇલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઇલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments