મુસ્લિમોને અટકાયતી કેન્દ્રમાં મોકલાશે? આ બધું ખોટું છે..ખોટું છે..ખોટું છે : PM મોદી

pm-narendra-modi-delhi-ramlila-maidan-rally-caa-nrc-muslims-detention-camps Pm modi nu detenation camp ange nivedan

નાગરિકતા સંશોધન કાયદાને લઈને ભારતમાં રાજનીતિએ જોર પક્ડ્યું છે. દિલ્હીના રામલીલા મેદાન ખાતે પીએમ મોદીએ વિપક્ષ પર ખોટો ભ્રમ એનઆરસી મામલે ફેલાવવાની વાત કરી હતી. સીએએ અને એનઆરસી મામલે લોકોમાં અફવાહ ફેલાવવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુસ્લિમોને ડિટેંશન કેંમ્પમાં મોકલી દેવામાં આવશે. આ બાબતે પીએમ મોદીએ કહ્યું કે આ બધું ખોટું…ખોટું..ખોટું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ભાજપનો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સીધો સવાલ, 'માત્ર એક સાંસદની સંપત્તિ પાંચ વર્ષમાં 55 લાખથી 9 કરોડ પર કેવી રીતે પહોંચી ?'

આ પણ વાંચો :   દિલ્હીના રામલીલા મેદાનમાં PM મોદીનું CAA મુદ્દે નિવેદન, મારું પૂતળું સળગાવો દેશની સંપત્તિ નહીં


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

જો કે પીએમ મોદીની ડિટેંશન સેન્ટરને લઈને નિવેદન અંગે કોંગ્રેસના અધિકૃત ટ્વીટર હેન્ડલે અમુક મીડિયા અહેવાલને ટાંકીને જવાબ આપ્યો છે. આમ આ મુદે સતત રાજનીતિ થઈ રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  રાજસ્થાન: મોદી-શાહની ચાણક્યનીતિ પર ભારે પડી ગહલોત-પાયલટની 'એકજૂટ'નીતિ!

 

મુસ્લિમ નાગરિકોને આશ્વાસન આપતા કહ્યું કે જે લોકો હિંદુસ્તાનની જમીનના મુસલમાન છે, જેના બાપ-દાદાઓ ભારત માતાના સંતાન છે. તેઓને નાગરિકતા કાયદો અને એનઆરસીને લઈને કોઈ જ લેવાદેવા નથી.

FB Comments