રામકૃષ્ણ મિશનનું કેન્દ્ર બેલૂર મઠની મુલાકાતે પહોંચ્યા PM મોદી, રાત્રી રોકાણ પર કરશે આ સ્થળે

PM મોદી પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. ત્યારે બંગાળની રાજધાની કલકત્તામાં પહોંચ્યા હતા. અહીં ચાર ઈમારતને રાષ્ટ્રસમર્પિત કરી છે. જે બાદ PM મોદીએ હાવડા બ્રિજ ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શૉનું ઉદ્ધાટન કર્યું હતું. જ્યાં મુખ્યપ્રધાન મમતા બેનર્જી હાજર રહ્યા હતા. જે બાદ PM મોદી રામકૃષ્ણ મિશનના કેન્દ્ર બેલૂર મઠ પહોંચ્યા હતા. જ્યાં સંતો સાથે મુલાકાત કરી હતી. આ સાથે મહત્વની વાત છે કે, PM મોદી રાતનિવાસ આ સ્થળ પર જ કરશે.

READ  વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉમેદવારી પત્ર નોંધાવતી વખતે આ દિગ્ગજ નેતાઓ રહેશે હાજર

આ પણ વાંચોઃ PM મોદી અને બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી વચ્ચે બેઠક, જાણો CAA મુદ્દે શું થઈ ચર્ચા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  પંચમહાલના જાંબુઘોડા નજીક બિયર ભરેલી પિકઅપ વાન પલટી...લોકોએ મચાવી લૂંટ

 

 

FB Comments