VIDEO: જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન કેવડિયા કોલોની પહોંચ્યા, સફારી પાર્ક સહિતના પ્રોજેક્ટ્સનું કર્યું નિરીક્ષણ

pm modi in safari park

PM મોદી આજે નર્મદા ડેમની મુલાકાતે છે. જ્યાં નર્મદા ડેમની મુલાકાત પહેલા તેઓએ વિકાસના કાર્યોનું નિરીક્ષણ કર્યુ. તો રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા રીવર રાફટીગ પણ નિહાળ્યું. મહત્વ પૂર્ણ છે કે તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા નર્મદા નદીમાં એડવેન્ચર ગેમના ભાગરૂપે રીવર રાફટીંગ શરૂ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ મા નર્મદાના વધામણાં કરવા PM મોદી કેવડિયા પહોંચ્યા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના પ્રોજેક્ટનું કર્યું નિરીક્ષણ

FB Comments
READ  Surat : Abandoned Aadhar cards found in Limbayat area of the city - Tv9