નાગરિકતા કાયદાને લઈને પાછીપાની કરશે સરકાર? PM મોદીએ કહીં દીધી આ વાત

pm-narendra-modi-said-on-citizenship-law-whatever-be-the-pressure-we-stand

PM મોદી પોતાના મતવિસ્તાર વારાણસીના પ્રવાસે છે અને ત્યાં પ્રજાલક્ષી યોજનાઓનું ઉદ્ઘાટન કરી રહ્યાં છે. વારાણસીના ચંદોલી ખાતે તેઓએ સભાને સંબોધન કરી હતી અને સીએએ કાયદાનો વિરોધ કરનારા લોકોને એક સંદેશો ઈશારામાં જ આપી દીઘો છે. તેઓએ કહ્યું કે દેશહિતમાં અમુક ચુકાદાઓ જરૂરી હતા અને દુનિયાભરના દબાણની વચ્ચે પણ અમે આ ચુકાદાઓ પર કાયમ છીએ અને કાયમ રહીશું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  એક વર્ષમાં 21 હજારથી વધારે વેબસાઈટ થઈ ભારતમાં હેક, આ દેશોના હેકર્સનો હાથ

PM Modi launches Atal Bhujal Yojana for better groundwater management vigyan bhavan khate kari jaherat

આ પણ વાંચો :   ગાંધીનગર ખાતે એક કાર્યક્રમમાં સ્ટેજ પર ચઢતી વખતે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર પડી ગયા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

દેશભરમાં સીએએને લઈને વિરોધ ચાલી રહ્યો છે. ખાસ કરીને શાહીનબાગ ખાતે સતત વિરોધ ચાલી રહ્યો છે અને તેને લઈને અમિત શાહે આ મુદાને લઈને વાતચીત કરવાનો સમય પણ આપ્યો છે. જો કે આજે શાહીનબાગના પ્રદર્શનકારીઓ અમિત શાહ સાથે મળી શક્યા નહોતા અને પોલીસની સાથે જ વાતચીત કરીને પાછા ફર્યા હતા. આ બાજુ જોવા જઈએ તો પીએમ મોદીએ વિરોધ કરનારોને ઈશારામાં જ જણાવી દીધું છે કે તેઓ દુનિયાભરના દબાણથી પણ ઝુકવાના નથી.

READ  જે KHAN ACTORS સાથે કામ કરવા બૉલીવુડની તમામ અભિનેત્રીઓ તલસે છે, તેમનો આ એકમાત્ર ધાકડ ACTRESSએ કર્યો છે બહિષ્કાર, કોણ છે એ અભિનેત્રી ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ ઉપરાંત પીએમ મોદીએ વારાણસીના ચંદોલી ખાતે સભાને સંબોધિત કરતાં કહ્યું કે અમારી સરકાર છેલ્લી હરોળમાં બેઠેલાં લોકોને લાભ પહોંચે તે માટે કામ કરી રહી છે. તેઓએ કાશીના ભારોભાર વખાણ પોતાના સંબોધનમાં કર્યા હતા. આ ઉપરાંત સંસ્કૃતના શિક્ષણની સાથે કેવી રીતે સરકાર ટેકનોલોજીને આગળ લાવવા પ્રયત્ન કરી રહી છે તેના વિશે પણ જાણકારી આપી હતી.

READ  મહાન ભારતની મુલાકાત માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એરફોર્સ-વનમાં થયા સવાર

 

Oops, something went wrong.
FB Comments