વિદેશ પ્રવાસ પર ફ્લાઈટની વચ્ચે રોકાવા માટે હોટલ બુક નથી કરતા પણ આ જગ્યા પર રોકાય છે વડાપ્રધાન મોદી

pm-narendra-modi-stays-in-airport-lounge-during-technical-halt-on-foreign-trip

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ દરમિયાન ફ્લાઈટની વચ્ચે રોકાવા (હોલ્ટ) પર હોટલ બુક કરવામાં આવતી નથી પણ તે એરપોર્ટ લાઉન્જમાં જ આરામ કરે છે. આ પહેલા પ્રોટોકોલ મુજબ હોલ્ટ દરમિયાન વડાપ્રધાનને રોકાવા માટે હોટલ બુક કરવામાં આવતી હતી.

Image result for pm modi stay in airport lounge

વડાપ્રધાન મોદી તેમની વિદેશ યાત્રા દરમિયાન અન્ય મહાનુભાવો માટે કડક ધોરણો નક્કી કરી રહ્યા છે. તેની જાણકારી ગૃહપ્રધાન અમિતશાહે લોકસભામાં ચર્ચા દરમિયાન આપી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મેટ્રો ફેઝ-2: અમદાવાદથી ગાંધીનગરમાં મહાત્મા મંદિર અને ગિફ્ટ સીટી સિવાય આ સ્થળોને પણ જોડશે, વિદ્યાર્થીઓને થશે મહત્તમ લાભ

SPG સંશોધન બિલ પર ચર્ચા દરમિયાન ગૃહપ્રધાને કહ્યું કે વડાપ્રધાન મોદીએ અત્યાર સુધી કોઈ પણ દેશમાં હોલ્ટ દરમિયાન તેમના માટે હોટલ બુક કરાવવાનો નિર્દેશ આપ્યો નથી. તે એરપોર્ટ પર જ રોકાય છે. ત્યાં જ આરામ કરે છે અને વિમાનમાં ઈંધણ ભર્યા પછી નિકળી જાય છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ભાજપે વડોદરા બેઠક પરથી ઉમેદવારનું નામ કર્યુું જાહેર, શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર એક બેઠક પરથી જ લડશે લોકસભાની ચૂંટણી?

 

 

ગૃહપ્રધાને જણાવ્યું કે વડાપ્રધાને તેમની સાથે વિદેશ પ્રવાસ પર આવનારા સ્ટાફમાં પણ 20 ટકા જેટલો ઘટાડો કર્યો છે. તે સિવાય વડાપ્રધાનના સ્ટાફ માટે પહેલા અલગ વાહનની વ્યવસ્થા કરવામાં આવતી હતી પણ વડાપ્રધાન મોદીએ તેમાં ફેરફાર કરાવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ ટૂંકાગાળાનો લાભ લેવા જતાં નુકશાન ન થાય તે ધ્યાન રાખવું
Oops, something went wrong.
FB Comments