વડાપ્રધાન મોદી આજે 11 વાગ્યે કરશે ‘મન કી બાત’, આ વર્ષનો બીજો કાર્યક્રમ

India’s fight against the coronavirus is truly people-driven: PM Modi corona same ni ladai ma aakho desh ekjuth thai ne kar kari rahyo che: PM Modi

વડાપ્રધાન મોદી આજે સવારે 11 વાગ્યે 62મી વખત ‘મન કી બાત’ દ્વારા લોકો સાથે વાત કરશે. વડાપ્રધાન મોદી તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના માધ્યમથી દેશને સંબોધિત કરશે. આ વર્ષનો આ બીજો કાર્યક્રમ છે. આ પહેલા 26 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીએ ‘મન કી બાત’ કરી હતી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અયોધ્યા કેસમાં 92 વર્ષના આ વકીલ જેમની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર થઈ રહી છે

વડાપ્રધાન મોદીએ ગણતંત્ર દિવસ પર ‘મન કી બાત’માં કહ્યું કે હિંસાથી કોઈ સમસ્યાનું સમાધાન નથી આવી શકતું અને શાંતિ દરેક સવાલના જવાબનો આધાર હોવો જોઈએ. તેમને લોકોને અપીલ કરી કે એકજૂથથી દરેક સમસ્યાના સમાધાનનો પ્રયત્ન થાય અને ભાઈચારા દ્વારા દરેક વિભાજન અને ભાગલાના પ્રયત્નને નિષ્ફળ કરો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  જાણો નરેન્દ્ર મોદીએ ક્યારે ? કયા ? મુલાકાત લઈને સૌને ચોકાવ્યા હતા ?

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments