અકસ્માતમાં અભિનેત્રી શબાના આઝમી ગંભીર રીતે ઈજાગ્રસ્ત, PM મોદીએ Tweet દ્વારા દુઃખ વ્યક્ત કર્યું

શનિવારે એક અકસ્માતમાં અભિનેત્રી શબાના આઝમી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જે બાદ PM મોદીએ Tweet દ્વારા પોતાની સંવેદના વ્યક્ત કરી છે. સાથે શબાના આઝમીના સારા સ્વાસ્થયને લઈને પણ પ્રાર્થના કરી છે. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં મુંબઈ-પૂણે એક્સપ્રેસ પર અકસ્માત સર્જાયો હતો. જેમાં શબાના આઝમી સાથે જાવેદ અખ્તર પણ કારમાં હતા. તો કારનો ડ્રાઈવર પણ ઘાયલ થયો છે.

READ  મુંબઈની હાર્બર લાઈનના વાશી રેલવે સ્ટેશન પર લોકલ ટ્રેનમાં અચાનક આગ લાગવાની ઘટના

આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની ધમકી બાદ એક દિવસમાં જ તેજસ એક્સપ્રેસમાં મોટો ફેરફાર

FB Comments