વડાપ્રધાન મોદીએ દિલ્હી હિંસા પર કર્યું ટ્વીટ, ‘શાંતિ અને સુમેળ આપણો સ્વભાવ, ભાઈચારો રાખો’

pm-narendra-modi-tweets-on-delhi-violence-peace-and-harmony-are-central-to-our-ethos

દિલ્હીના ઉત્તર પૂર્વ વિસ્તારમાં બુધવારે પણ હિંસા થઈ. આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શાંતિ જાળવવાની અપીલ કરી. તેમને લખ્યું કે, દિલ્હીના વિવિધ વિસ્તારોમાં કથળતી પરિસ્થિતિને ધ્યાનમાં લીધી. પોલીસ અને અન્ય એજન્સીઓ સ્થળ પર શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસ કરી રહી છે.

 

READ  Amazon-Flipkart પર ભારે ડિસ્કાઉન્ટની સાથે શોપિંગ કરનારાના 1 ફેબ્રુઆરીથી 'અચ્છે દિન' નો આવ્યો અંત

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અન્ય એક ટ્વીટ કરીને કહ્યું કે, શાંતિ અને સુમેળ આપણો સ્વભાવ, ભાઈચારો રાખો. શાંતિ અને સામાન્ય સ્થિતિ સ્થાપિત કરવી જરૂરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સંસ્કાર નગરી વડોદરામાં ધાર્મિક એકતાનો પુરાવો...14 વર્ષથી રામલીલામાં લક્ષ્મણની ભૂમિકા અદા કરતો મુસ્લિમ યુવક આબિદ

આ પણ વાંચો: મફતમાં મળશે હવે રેલ્વે પ્લેટફોર્મ ટિકિટ! તમારે કરવું પડશે આ કામ!

વડાપ્રધાન મોદીની ટ્વીટ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી. સોનિયા ગાંધીએ કહ્યું કે, પોલીસે સમયસર કાર્યવાહી કરી નથી. પોલીસની ભૂલના કારણે 20 લોકોના મૃત્યુ થયા છે. તેમણે દિલ્હી હિંસાને એક ષડયંત્ર કહ્યું છે. ત્રણ દિવસથી અમિત શાહ અને અરવિંદ કેજરીવાલ ક્યાં હતા? સોનિયા ગાંધીએ ગૃહ પ્રધાન અમિત શાહના રાજીનામાંની માગ કરી.

READ  SC અને ST કાયદા પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Oops, something went wrong.
FB Comments