PM મોદી અમારી સાથે કામ કરવા માગતા હતા પણ મેં ના પાડી દીધી: શરદ પવાર

PM Modi wanted us to work together, I rejected his offer: Sharad Pawar

મહારાષ્ટ્રની રાજનીતિમાં શું-શું થયું હતું તેના ખૂલાસા હવે નેતાઓ કરી રહ્યાં છે. કોઈ ફડણવીસ પર આરોપ લગાવી રહ્યું છે તો આ બાજુ શરદ પવાર કહી રહ્યાં છે કે તેમને પીએમ મોદીએ સાથે કામ કરવાની ઓફર આપી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

PM Modi wanted us to work together, I rejected his offer: Sharad Pawar

આ પણ વાંચો :   નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કરવેરા કાયદા(સુધારો) બિલ 2019નું લોકસભામાં પસાર કરાવ્યું

શરદ પવાર ખેડૂતોના મુદાને લઈને પીએમ મોદીની સાથે મળ્યા હતા. મહારાષ્ટ્રના સરકાર ગઠબંધન પહેલાં આ મુલાકાત થઈ હતી. એક ટીવી ચેનલને ઈન્ટરવ્યૂ આપતા શરદ પવારે કહ્યું કે પીએમ મોદીએ એનસીપીની સાથે કામ કરવાની ઓફર કરી હતી. આ બાબતે શરદ પવારે કહ્યું કે તેઓએ પીએમ મોદીને જણાવ્યું કે આપણા સંબંધો સારા છે અને તે રહેશે પણ મારા માટે તમારી સાથે કામ કરવું તે સંભવ નથી.

READ  હવે પીએમ મોદીની જેમ તમે પણ ઉડી શકશો SEAPLANEમાં અને એ પણ સાબરમતી રિવર ફ્રંટથી, સરકાર સબસીડી પણ આપશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

શરદ પવારે એવી અફવાઓનો છેદ પણ ઉડાવી દીધો જેમાં કહેવામાં આવ્યું હતું કે પીએમ મોદીએ પવારને રાષ્ટ્રપતિ બનાવવાની વાત કરી હતી. જો કે શરદ પવારે કહ્યું કે તેમની દીકરી સુપ્રિયા સુલેને મોદી કેબિનેટમાં જગ્યા આપવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો.

READ  PM મોદીના આવાસ પર ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિત્તે કાર્યક્રમમાં હાજર રહ્યા આ સેલિબ્રિટી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મહારાષ્ટ્રમાં ભાજપ અને શીવસેના સાથે તકરાર ચાલી રહી હતી અને ત્યારે જ શરદ પવાર મોદીને મળ્યા હતા. તેઓ ખેડૂતોના પ્રશ્નોને લઈને મળવા ગયા હતા. આ બાદ ચર્ચાઓએ જોર પક્ડ્યું હતું કે શરદ પવાર અને પીએમ મોદી વચ્ચે સહમતી સધાઈ ગયી છે અને હવે મહારાષ્ટ્રમાં બંને પક્ષો સાથે મળીને સરકાર બનાવી શકે છે.

READ  G-7નું સદસ્ય ના હોવા છતાં ભારતને વિશેષ આમંત્રણ, થોડી કલાકમાં ફ્રાંસ પહોંચશે PM મોદી

 

 

Rajkot:Youth killed in Manharpur;Scuffle btwn police & kin of deceased during protest at Jamnagar rd

FB Comments