વડાપ્રધાન મોદી આ વખતે કોઈ પણ હોળી મિલન સમારોહમાં સામેલ થશે નહીં, વાંચો આ છે કારણ

pm narendra modi will not participate in any holi milan programme due to coronavirus PM Modi aa vakhte koi pan holi milan samaroh ma samel thase nahi vancho aa che karan

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા દિવસ પર તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટસ પ્રેરક મહિલાઓના નામ કરવાની જાહેરાત પછી વધુ એક ખાસ વાત કરી છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે કોરોના વાયરસના કારણે આ વર્ષે તે કોઈ હોળી મિલન સમારોહનો ભાગ બનશે નહીં.

 

READ  VIDEO: પોરબંદરમાં વાવાઝોડાને પગલે સ્થળાંતરીત લોકો માટે ધાર્મિક અને સામાજીક સંસ્થાઓએ તૈયાર કર્યા ફૂડ પેકેટ

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યુ કે ‘દુનિયાભરના નિષ્ણાંતોએ covid-19 વાયરસથી બચવા માટે લોકોને એકત્ર કરનારા સમારોહથી બચવાની સલાહ આપી છે. તેથી મેં નિર્ણય કર્યો છે કે કોઈ પણ હોળી મિલન સમારોહમાં સામેલ નહીં થવું’.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીનું સોશિયલ મીડિયા એકાઉન્ટસ સતત ત્રણ દિવસથી ટોપ ટ્રેન્ડમાં છે. રવિવારે તેમને ટ્વીટ કર્યુ હતું કે તે સોશિયલ મીડિયા છોડવાનું વિચારી રહ્યા છે.

READ  JNUના વિદ્યાર્થીઓએ સુરતના યુવાનો પાસેથી શીખ લેવી જોઈએ: સ્મૃતિ ઈરાની


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

બીજા દિવસે તેમને ક્લિયર કર્યુ કે તે મહિલા દિવસ પર એક દિવસ માટે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટસ તે મહિલાઓના નામે કરશે, જેમનું જીવન કે કામ પ્રેરક રહ્યું છે. ત્યારે સરકાર અને સ્વાસ્થ્ય વિભાગ કોરોના વાયરસની ભારતમાં એન્ટ્રી પછી એલર્ટ પર છે. દેશના લોકોને એડવાઈઝરી જાહેર કરીને જણાવ્યું કે શું કરે અને શું ના કરી.

READ  પંજાબમાં ખેડૂતોએ સરકારની સામે મોરચો માંડ્યો, શતાબ્દી સહિતની 8 ટ્રેન રદ, 24 ટ્રેનને ડાયવર્ટ કરાઈ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: IPLમાં મોટો ફેરફાર! ચેમ્પિયન ટીમને નહીં મળે 20 કરોડ રૂપિયા, હવે મળશે આટલી રકમ

 

Oops, something went wrong.
FB Comments