અટલ બિહારી વાજપેયીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતના નેતાઓ દ્વારા શ્રદ્ધાંજલિ

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે પ્રથમ પુણ્યતિથિ છે. જે નિમિત્તે રાષ્ટ્રપતિ અને પીએમ મોદીએ દિલ્લીમાં બનાવાયેલા સદૈવ અટલ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પી. જે બાદ અમિત શાહ, જેપી નડ્ડા સહિત ભાજપના દિગ્ગજ નેતાઓએ પણ અટલજીને શ્રદ્ધાંજલિ આપી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  કોણ છે એ ખેડૂત જેણે પોતાના ખેતરમાં ફૂલોથી સજાવ્યું 'મોદી'નું નામ?

 

આ પણ વાંચોઃ અમરેલી: નગરપાલિકાના એક કાર્યક્રમમાં પરેશ ધાનાણી અને નારણ કાછડીયા એક મંચ પર રહ્યાં હાજર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અટલજીની યાદમાં ભજન-કિર્તનનો કાર્યક્રમ રાખીને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરાયું. સવારે વરસાદ વચ્ચે પણ ભાજપના અનેક નેતાઓ અટલજીને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. મહત્વનું છે કે અટલજી સૌ કોઈના પ્રિય નેતા હતા. તેમની નીતિઓ અને સ્વભાવથી સૌ કોઈ પ્રભાવિત હતું. તેઓ વિપક્ષના દિલમાં પણ રાજ કરનારા નેતા હતા. તેથી જ આજે દેશના દિલમાં આજે પણ તેમની સ્મૃતિ અટલ છે.

READ  કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ રીતે 69મા જન્મદિવસની પાઠવી શુભેચ્છા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

FB Comments