PMC બૅન્ક કૌભાંડ મામલે EDના દરોડા, આલિશાન મકાન અને ચાર્ટડ પ્લેન સહિતની સંપતિ જપ્ત, જુઓ VIDEO

મુંબઈમાં PMC બેંક કૌભાંડ મામલે EDએ અનેક ઠેકાણે દરોડા પાડ્યા છે. HDILના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાકેશ કુમાર વાધવાન અને સારંગ વાધવાનના ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા છે. દરોડા દરમિયાન આલિશાન મકાન અને ચાર્ટડ પ્લેન સહિતની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જમ્મુ કાશ્મીરની ખોટી ખબરો ફેલાવતા 8 ટ્વીટર એકાઉન્ટને સસ્પેન્ડ કરવા ગૃહ મંત્રાલયની ભલામણ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ ઉપરાંત EDને અલીબાગમાં 22 રૂમોના એક મકાન વિશે પણ જાણકારી મળી છે. અગાઉ મુંબઈ કોર્ટે PMC બેંકના પૂર્વ ચેરમેન એસ વરયામ સિંહને 9 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. મુંબઈ પોલીસના આર્થિક ગુના વિભાગે શનિવારે મોડી રાત્રે માહિમથી સિંહની ધરપકડ કરી હતી.

READ  SALUTE : ઇંડિયન ઍરલાઇન્સના 600થી વધુ જાંબાઝ પાયલૉટોએ કહ્યું, ‘અમારા માટે દેશ પહેલા, અમે પછી, અમે સરકાર અને સેનાની સાથે છીએ’

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments