VIDEO: બનાસકાંઠામાં પોલીસકર્મીનો હપ્તા ઉઘરાવતો વીડિયો વાયરલ, કોન્સ્ટેબલે રૂપિયા ઉઘરાવવાની કરી કબૂલાત

Poilce constable among 2 booked for extorting money from vehicle riders in Banaskantha

બનાસકાંઠાના વડગામ પોલીસ મથકના પોલીસકર્મીનો હપ્તા ઉઘરાવતો વીડિયો વાયરલ થયો હતો. આ સમગ્ર મામલે જિલ્લા પોલીસે કોન્સ્ટેબલ અને અજાણ્યા ઇસમ વિરૂદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ કાયદાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. મહત્વપૂર્ણ છે કે કોન્સ્ટેબલ અન્ય ઇસમને સાથે રાખીને 300 અને 500 રૂપિયાનો વાહનચાલકો પાસેથી હપ્તો ઉઘરાવતો હતો. અને આ વીડિયો વાયરલ થયો હતો. જોકે વાયરલ વીડિયોના આધારે હવે કાર્યવાહી કરવામા આવી છે. અને પોલીસે બંને વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તપાસ શરૂ કરી છે.

READ  Jawaharlal Nehru's equations with Sheikh Abdullah complicated J&K issue - Guj Governor - Tv9

આ પણ વાંચો: કોરોના વાઇરસને જાહેર સ્થળો પર ફેલાતો અટકાવવા સરકાર સક્રિય, એસટી સ્ટેન્ડ પર આરોગ્ય વિભાગની ટીમ મુકાઈ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments