જામિયા યુનિવર્સિટીના કુલપતિએ કહ્યું કે પોલીસ મંજૂરી વિના કેમ્પસમાં આવી, કેસ કરીશું

police-action-shakes-jamia-confidence-we-will-get-fir-done-student-avoid-rumors-vc-najma-akhtar

જામિયા મિલિયા ઈસ્લામિયાના વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. સોશિયલ મીડિયામાં જામિયા જ છવાયેલી છે. દિલ્હીમાં પ્રિયંકા ગાંધી વાડ્રા પણ જામિયાના વિદ્યાર્થીઓની સાથે સમર્થનમાં ધરણાં પર બેસી ગયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

students-of-jamia-millia-islamia-university-hold-a-demonstration-against-citizenship-amendment-act-on-kalindi-kunj-road-in-delhi

આ પણ વાંચો :   જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો હોબાળો, મગફળી ખરીદીમાં વજન કાંટાને લઈ વિવાદ, જુઓ VIDEO

આ બાજુ જામિયાના કુલપતિ વિદ્યાર્થીઓના સમર્થનમાં આવ્યા છે. કુલપતિ નજમા અખ્તરે કહ્યું કે પોલીસ પૂછ્યા વિના જ કેમ્પસમાં ઘૂસી ગયી. બળજબરીપૂર્વક પોલીસના કેમ્પસમાં ઘૂસવા બાબતે પોલીસ ફરિયાદ દાખલ કરીશું. વિદ્યાર્થીઓને ડરાવવા માટે મારપીટ કરવામાં આવી. વધુમાં તેઓએ ઉમેર્યું કે પોલીસે લાઈબ્રેરીમાં ઘૂસીને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો. જામિયામાં થયેલી હિંસાની ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે કારણ કે આ હિંસામાં બહારના લોકો પણ સામેલ હતા.

READ  દિલ્હી: દારૂની દુકાન ખુલતા પહેલા વહેલી સવારથી જ લોકોની લાગી ભીડ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ સિવાય કુલપતિએ કહ્યું કે પોલીસની કાર્યવાહીથી જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો ભરોસો તૂટ્યો છે. પોલીસના કાર્યવાહીથી બે વિદ્યાર્થીઓના મોતની ખબર સાચી નથી. પોલીસની કાર્યવાહીમાં 200 લોકો ઘાયલ થયા છે. જેમાં યુનિવર્સિટીના ઘણાં વિદ્યાર્થીઓ સામેલ છે. યુનિવર્સિટીની ઘણુંબધું નુકસાન પહોંચ્યું છે. આ સિવાય તેઓએ અપીલ કરી છે વિદ્યાર્થીઓ અફવાહો પર ભરોસો ના કરે.

READ  બગદાદ એરપોર્ટ પર અમેરિકાની 'એર સ્ટ્રાઈક', ઈરાનના મિલિટ્રી જનરલ સુલેમાની સહિત 8 લોકોના મોત

 

Oops, something went wrong.
FB Comments