AMCનું નામ વટાવતા 2 નકલી અધિકારીઓ AMCના અસલી અધિકારીઓના હાથે ઝડપાયા, જુઓ VIDEO

અમદાવાદ મહાનગર પાલિકાનું નામ વટાવી રોફ જમાવતા 2 ભેજાબાજને પોલીસે જેલહવાલે કર્યા છે. ઘટના અમરાઈવાડી વિસ્તારની છે કે જ્યાં બંને શખ્સ નકલી AMC અધિકારી બની ફરસાણની દુકાનમાં ચેકિંગ કરતા હતા. જો કે તે દરમિયાન બંને ભેજાબાજ શખ્સો અસલી અધિકારીઓની નજરે ચડી ગયા અને તેમનો ભાંડો ફૂટી ગયો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  દીપિકાની પદ્માવત બાદ હવે કંગનાની આગામી ફિલ્મને લઈને કરણી સેનાનો વિરોધ, ફિલ્મ રિલીઝ થશે તો તોડફોડ કરવાની આપી ધમકી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અધિકારીઓએ બંને તોડબાજની પુછપરછ કરતા તેમનો પર્દાફાશ થયો હતો. તેમજ તોડબાજે વેપારીઓને પોતાની પત્રકાર તરીકેની પણ ઓળખ આપી હોવાનો ખુલાસો થયો હતો. ત્યારે હાલ તો બંને ભેજાબાજ આરોપીને પોલીસે જેલહવાલે કરી વધુ પુછપરછ હાથ ધરી છે.

READ  સુરત: ટેક્સ પ્લાઝો હોટલના ભોજનમાંથી નીકળી જીવતી ઈયળ, VIDEO થયો વાયરલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments