નવસારી જિલ્લામાં કોરોનાના 4 પોઝિટીવ કેસ, પોલીસ લોકડાઉનનું કડક પાલન કરાવે છે

Police ensure strict implementation of lockdown in Navsari Navsari jilla ma corona na 4 positive case Police lockdown nu kadak palan karave che

નવસારી જિલ્લામાં 4 કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જેમાં તંત્રની ઉંઘ હરામ થઈ ગઈ છે. ખાસ કરીને પોલીસ વિભાગ લોકડાઉનનું પાલન કરાવવા માટે મેદાને પડ્યુ છે. જિલ્લાના 4 ગામોને કલસ્ટર ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. નવસારી જિલ્લામાં પોલીસની હિંમતને વધારવા માટે જિલ્લા પોલીસ વડા અને તેમની ટીમ દિવસ-રાત મહેનત કરી રહી છે. પોલીસના જવાનોને સુવિધાઓ આપવા તરફ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

READ  અમદાવાદમાં વધુ એક કોરોના પોઝિટિવ મહિલાનો કેસ આવ્યો સામે

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments