દેશમાં પ્રથમ વખત ટિક-ટોક, ટ્વીટર અને વોટસએપની વિરૂદ્ધ દાખલ થયો ક્રિમિનલ કેસ, જાણો કેમ

Police file criminal cases against WhatsApp, Twitter, TikTok in India desh ma pratham vakhat tiktok, twirrer, whatsapp ni virudh dakhal thayo criminal case jano kem

હૈદરાબાદમાં દેશમાં પ્રથમવખત ભારતીય ટિક ટોક, ટ્વિટર અને વોટસએપના સંચાલન સામે ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યો છે. નામપલ્લી ક્રિમિનલ કોર્ટના આદેશ પર ટિક ટોક, ટ્વીટર અને વોટસએપની વિરૂદ્ધ કેસ દાખલ થયો છે.

Police file criminal cases against WhatsApp, Twitter, TikTok in India desh ma pratham vakhat tiktok, twirrer, whatsapp ni virudh dakhal thayo criminal case jano kem

 

મળતી માહિતી મુજબ નામપલ્લી કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહેવામાં આવ્યું કે દેશની વિરૂદ્ધ જાણી જોઈને ઘણા લોકો ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનારા વીડિયો પોસ્ટ વાયરલ કરી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  4 બિમારીનો એક ઈલાજ, નહીં જવું પડે ડૉક્ટરની પાસે, વાળની સમસ્યાથી લઈને હાર્ટ અટેકની બિમારીનો તમારા ઘરમાં જ છે સરળ ઉપાય

અરજીમાં કહેવામાં આવ્યું કે ભારતીય ટિકટોક, ટ્વીટર અને વોટસએપ ગ્રુપમાં પાકિસ્તાનના રહેવાસી સામેલ છે. CAA અને NRCની વિરૂદ્ધ પાકિસ્તાનના લોકો વીડિયો પોસ્ટ કરી રહ્યા છે. પરંતુ ભારતમાં પોસ્ટ કરાયેલા આ વીડિયોને વાયરલ કરવામાં આવી રહ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત પહેલા કેબિનેટ કમિટીએ નેવી માટે 24 મલ્ટિરોલ હેલિકોપ્ટરની ડીલને આપી લીલીઝંડી

 

 

નામપલ્લી કોર્ટે અરજીમાં દાખલ પુરાવાના આધાર પર ભારતીય ટિક ટોક, ટ્વીટર અને વોટસએપના સંચાલકોની વિરૂદ્ધ જરૂરી કાર્યવાહી કરવાનો સાઈબર ક્રાઈમ પોલીસને આદેશ કર્યો છે. તેને લઈ સાઈબર ક્રાઈમ પોલીસ આવનારા 2 દિવસમાં ભારતીય ટિક ટોક, ટ્વીટર અને વોટસએપને નોટીસ આપવાની તૈયારી કરી રહી છે. ત્યારે સાઈબર ક્રાઈમ પોલીસે તમામ એપ્લિકેશન સંચાલકોની વિરૂદ્ધ 153 (A), 121 (A), 294, 505 અને રેડ વિથ 156(3) હેઠળ કેસ દાખલ કર્યો છે.

READ  હૈદરાબાદમાં લોકલ ટ્રેનથી ટકરાઈ એક્સપ્રેસ ટ્રેન, ઘણાં યાત્રીઓ ઘાયલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: દેશભરના 15 હજાર જવેલર્સને આવકવેરા વિભાગે આ કારણથી ફટકારી નોટિસ

 

Ahmedabad: Police using drone cameras to monitor the situation amid lockdown due to COVID19| TV9News

FB Comments