અમદાવાદ: મોદી-ટ્રમ્પના રોડ શો દરમિયાન વિરોધ પ્રદર્શન ન થાય તેનું આ પ્રકારે ખાસ ધ્યાન રખાશે

Police jawans deployed to ensure no protests during Trump's roadshow in Ahmedabad ahmedabad modi-trump na road show darmiyan virodh pradarshan na thay tenu aa prakar e khas dhayan rakhase

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી અમદાવાદમાં રોડ શૉ કરવાના છે. ત્યારે આ દરમિયાન કોઈ પણ પ્રકારનું વિરોધ પ્રદર્શન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. ટ્રમ્પના રોડ શોમાં દેખાવો ન થાય તે સરકાર અને પોલીસ માટે મોટો પડકાર છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પાકવીમા યોજના મુદ્દે વિધાનસભામાં વીમા કંપનીઓને લાભાલાભના આંકડાઓનો ખુલાસો

જેથી સરકારે 50 નિશ્ચિત પોલીસ અધિકારીઓને વિરોધ ન થાય તેની જવાબદારી સોંપાઈ છે. રોડ શો કોઈ વિરોધ પ્રદર્શન થાય તેવી ભિતીના પગલે ખાસ વ્યવસૃથા ઉભી કરાઈ છે. 50 પોલીસ અધિકારીઓ માત્ર દેખાવકારો પર જ નજર રાખશે. આંદોલનકારીઓ રોડ શો સુધી ન પહોંચે તે માટે ખાસ પ્લાન ઘડાયો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Congress is the most corrupt party : BJP's Subramanian Swamy - Tv9 Gujarati

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: પુલવામા એન્કાઉન્ટર: સેના અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં માત્ર 30 મિનિટમાં ટોપ હિજબુલ કમાન્ડર સહિત 3 આતંકીઓ ઠાર

FB Comments