વડોદરા: પોલીસની લૉકડાઉન મુદ્દે વાહન ચાલકો સામે કાર્યવાહી, સોશિયલ ડિસ્ટન્સિંગનો કડક અમલ

Police started issuing challans to traffic violators Vadodara

લૉકડાઉનના ચોથા તબક્કામાં મળેલી છૂટછાટનો ગેરલાભ ઉઠાવતા વાહનચાલકો સામે વડોદરા પોલીસે લાલ આંખ કરી છે. શહેર પોલીસે આજથી લૉકડાઉનના નિયમોનું કડક પાલન શરૂ કરાવ્યું છે. કારમાં 3 થી વધુ અને ટુ વ્હિલર પર ડબલ સવારી સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. સરકારી ગાઇડલાઇનના ભંગ બદલ શહેર ટ્રાફિક પોલીસે ટુ વ્હિલર ચાલકને 500 અને કાર ચાલકને 1 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. શહેર ટ્રાફિક પોલીસની કામગીરીના પ્રથમ દિવસે અનેક વાહનચાલકો નિયમનો ભંગ કરતા આબાદ રીતે ઝડપાયા હતા.

READ  Drought-hit Latur is now flood-affected - Tv9 Gujarati

આ પણ વાંચો: ગુજરાતમાં આ જિલ્લામાં ફરીથી દેખાયા તીડ, ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની શક્યતા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments