નિત્યાનંદ કેસ: ગુમ યુવતીઓને શોધવા માટે ગુજરાત પોલીસ ઈન્ટરપોલની મદદ લેશે

Police takes interpol help to trace women missing from Nithyananda Ashram, Ahmedabad | Tv9

નિત્યાનંદ સામેના વિવાદનો અંત આવતો નથી.  ગુમ યુવતીઓ મામલે અમદાવાદની SITની ટીમ છેક બેંગલોર સુધી જઈને તપાસ કરી આવી છે. પરત આવેલી ટીમ પાસે કેટલીક માહિતી તો પ્રાપ્ત થઈ છે. આ સાથે નિત્યાનંદિતા અને લોપામુદ્રા માટે પોલીસ CID ક્રાઈમ થકી બ્લ્યુ નોટિસ ઈશ્યુ કરવાની તૈયારી કરી રહી છે. અમદાવાદના રેન્જ આઈજીએ આ તમામ કાર્યવાહી અંગે ટીવીનાઈનને માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે આ કેસમાં હાઈકોર્ટે પણ પોલીસને કહ્યું છે યુવતીઓને હાજર કરો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: અમદાવાદના અંજલિ બ્રિજ પર 1 કરોડની કિંમતના સોનાની લૂંટ

આ પણ વાંચો :   આધારકાર્ડમાં ફોટો નથી પસંદ? આ 2 રીતે સરળતાથી બદલી શકો છો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments