અમદાવાદમાં થયેલાં વિરોધ પ્રદર્શન મામલે શું કહી રહી છે પોલીસ? જુઓ VIDEO

Police taking all steps to maintain law and order: DCP Vijay Patel over Anti-CAA protest in Ahmedabd

અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં નાગરિકતા સુધારા વિધેયકને લઈને વિરોધ પ્રદર્શન હિંસામાં પરિવર્તિ થયું હતું. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડીને હળવો લાઠીચાર્જ કર્યો હતો. આ બાજુ ભીડમાંથી અસામાજિક તત્ત્વોએ પોલીસ પર પત્થરમારો કર્યો હતો. આ ઘટનામાં 20થી વધારે પોલીસ જવાન ઘાયલ થયા છે. અમદાવાદમાં પરિસ્થિતિ કાબૂમાં છે અને પ્રભાવિત વિસ્તારોમાં પોલીસ ફ્લેગમાર્ચ કરી રહી છે. અમદાવાદ પોલીસ ડીસીપી વિજય પટેલે કહ્યું કે પોલીસ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે કામ કરી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  બનાસકાંઠા: ત્યજી દીધેલી બાળકીને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મળ્યું જીવનદાન

 

આ પણ વાંચો :   CAA વિરોધ : CMએ કહ્યું કે નુકસાનની ભરપાઈ ઉપદ્રવીઓની સંપત્તિ જપ્ત કરીને કરીશું

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments