ભાવનગરમાં કોન્સ્ટેબલે જ કરી પોતાના 3 માસૂમ બાળકોની હત્યા! જુઓ VIDEO

શું કોઇ પિતા પોતાના જ બાળકોને મોતને ઘાટ ઉતારે. ભાવનગરમાં પોલીસ કોન્સ્ટેબલે પોતાના જ ત્રણ બાળકોની હત્યા કરી છે. ઘટના છે વિદ્યાનગર પોલીસ લાઇનની જ્યાં સુખભાઈ શિયાળ નામના કોન્સ્ટેબલે તિક્ષ્ણ હથિયારથી પોતાના જ વહાલસોયાની હત્યા કરી. પોલીસ કોન્સ્ટેબલ DSP કચેરીમાં કામ કરતા હતા. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસવડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પ્રાથમિક તપાસમાં પોલીસ કોન્સ્ટેબલે ત્રણેય બાળકોને ઘરકંકાસના કારણે ઘરમાં બંધ કરી મોતને ઘાટ ઉતાર્યા હોવાનું DySPનું માનવું છે. હાલ તો જ્યાં સુખભાઈ શિયાળ નામના કોન્સ્ટેબલને ડિટેઇન કરી તપાસ કરવામાં આવી રહી છે.

READ  ગાંધી આશ્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લખ્યું, 'અમારા નેતાને જીવંત રાખવા બદલ આભાર '

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: JioFiber આવતીકાલથી આવી રહ્યું છે! મફત ઓફર અને 1Gbps સ્પીડ સાથે, જાણો કેવી રીતે મળશે કનેકશન?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  હૈદરાબાદ દુષ્કર્મ કેસઃ આરોપીઓના મૃતદેહનું ફરી પોસ્ટમોર્ટમ કરવા આદેશ

 

FB Comments