મધ્યપ્રદેશની કમલનાથ સરકાર ફરી મુશ્કેલીમાં, ધારાસભ્યો-મંત્રીઓનો નથી થઈ રહ્યો સંપર્ક

political-crisis-signs-of-big-change-in-madhya-pradesh-pro-scindia-mlas-mobile-phones-shut-down

મધ્યપ્રદેશની કમલનાથ સરકારની મુશ્કેલી ફરીથી વધી જવા પામી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી સિંધિયાના સમર્થકોમાં અંદાજે 22 ધારાસભ્યો છે. જેમાં 5થી 6 ધારાસભ્યોનો સવારથી સંપર્ક સાધી શકાયો નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ મોટો બદલાવ કરી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

scindia-warn-madhya-pradesh-kamalnath-govt-over-party-manifesto

જો કે અમુક ધારાસભ્યો મીડિયા સમક્ષ નિવેદન આપી રહ્યાં છે કે તેમને સરકાર સાથે મળવા માટે સમય આપવામાં નથી આવી રહ્યો. જેના લીધે નારાજગી દાખવીને તેઓએ મોબાઈલ બંધ કર્યો હોવાનો ખૂલાસો કર્યો છે. મુખ્યમંત્રી કમલનાથ સરકારે જાણકારી આપતા કહ્યું કે ભાજપના 15 વર્ષનો ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે. આથી તેઓ હેરાન થઈ રહ્યાં છે.

READ  જાણો કેમ ડુંગળીના ભાવ નથી ઘટી રહ્યાં? કેન્દ્ર સરકારે કર્યો આ મોટો ખૂલાસો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મધ્યપ્રદેશમાં કુલ 230 વિધાનસભાની સીટ છે. જેમાં 2 ધારાસભ્યોના નિધનથી હાલ સદસ્યોની સંખ્યા 228 છે. કોંગ્રેસની પાસે 114 ધારાસભ્યો છે. આ ઉપરાંત 4 અપક્ષ ધારાસભ્યો, 2 બસપા જેમાંથી એક પાર્ટીથી દૂર કરાયા છે. ભાજપની પાસે 107 ધારાસભ્યો છે. જો કોંગ્રેસના 10 ધારાસભ્યો પણ ભાજપમાં આવી જાય તો સત્તા બદલી જાય તેવી સ્થિતિ છે. આમ મધ્યપ્રદેશમાં સત્તાને લઈને સતત જંગ ચાલી રહી છે. આમ મધ્યપ્રદેશમાં સત્તા પર તલવાર લટકી છે.

READ  સૌરાષ્ટ્રની અમરેલી APMCમાં કપાસના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Oops, something went wrong.
FB Comments