સામાન્ય વાહન ચાલકો માટે હેલમેટ ફરજિયાત, નેતાઓ માટે કેમ નહીં ?

રાજકોટ પોલીસ આજકાલ ટ્રાફિકના કડક અમલવારી માટે ઝુંબેશ ચલાવે છે,પણ આ ઝુંબેશ નેતાઓ માટે નહિ પરંતુ સામાન્ય માણસ માટે હોય તેવો ઘાટ ઘડાયો છે.

આજે રાજકોટ પોલીસ દ્રારા હેલમેટ નહિ પહેરનાર 1091 લોકોને દંડ ફટકાર્યો પરંતુ બીજી બાજુ આજે ભાજપના નેતાઓ જ્યારે રેલી સ્વરૂપે ચૂંટણીનું ફોર્મ ભરવા જતા હતા ત્યારે એક પણ કાર્યકર્તાએ હેલમેટ પહેર્યુ ન હતુ.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

રાજકોટ પોલીસના આ બેવડા વર્તનથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Surat: 2 arrested for smuggling liquor in tempo truck| TV9GujaratiNews

FB Comments

Mohit Bhatt

Read Previous

જેટલી વારમાં આપ રસોઈ કરીને જમશો, એટલી વારમાં તો હવે અમદાવાદથી પોરબંદર પહોંચી શકાશે !

Read Next

રાજકોટમાં ભર શિયાળે રસ્તા પર કેમ આવ્યો ‘પૂર’ ? જાણવા માટે જુઓ VIDEO

WhatsApp પર સમાચાર