જમ્મુ-કાશ્મીરમાંથી 370 દૂર કર્યાના 4 મહિના બાદ 5 નેતા મુક્ત, જાણો કઈ પાર્ટીના હતા પૂર્વ ધારાસભ્ય

political-leaders-released-jammu-kashmir-article-370-special-status

જમ્મુ-કાશ્મીરમાંથી 370 દૂર કર્યાના 4 મહિના પછી વધુ 5 નેતાઓને મુક્ત કરાયા છે. મુક્ત થયેલા નેતાઓમાં PDPના બે પૂર્વ ધારાસભ્ય અને NCના બે પૂર્વ ધારાસભ્ય સહિત એક અપક્ષ ધારાસભ્ય પણ છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલઃ ફૂટબોલ ગ્રાઉન્ડમાં હોર્સ શોમાં અશ્વ બેકાબૂ બનતા અફરાતફરી

મુક્ત કરાયેલા તમામ 5 નેતાઓને અનુચ્છેદ 370 દૂર કર્યા પછી ધરપકડ કરાઈ હતી. જો કે, કાશ્મીરના પ્રમુખ નેતાઓમાં પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબદુલ્લા, તેમના દિકરા ઉમર અબદુલ્લા અને મહેબુબા મુફતી હજુ પણ નજરબંધ છે. અને આ નેતાઓની મુક્તિ ક્યારે થશે તે અંગે કોઈ જાણકારી નથી.

READ  કલમ 370 હટ્યા બાદ જુઓ ભારતના 'સ્વર્ગ' જમ્મુ કાશ્મીરને આ તસવીરોમાં

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments