ઉદ્ધવ ઠાકરેને મળ્યા પ્રશાંત કિશોર, શું શિવસેના માટે આગામી લોકસભા ચૂંટણીનો તૈયાર કરશે એક્શન પ્લાન?

Prashant kishor met udhdhav thackeray
Prashant kishor met udhdhav thackeray

ગઈકાલે ઉદ્ધવ ઠાકરે સાથે પ્રશાંત કિશોરની મુલાકાત બાદ અનેક અટકળો ચાલી રહી છે ત્યારે શું અમિત શાહના કહેવા પર પ્રશાંત કિશોર ઉદ્ધવ ઠાકરેને મળ્યાં હતા કે કેમ તેને લઈને સવાલ ઉભો થયો છેમહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાના સંબંધો વકરેલા છેઆગામી લોકસભામાં આ બંને પક્ષ સાથે ચૂંટણી લડશે કે નહીં તે એક પ્રશ્ન છેમહત્વનું છે કે, થોડા સમય અગાઉ અમિત શાહના કહેવા પર જ જેડીયુના નેતા નિતીશ કુમારે પ્રશાંત કિશોરને જેડીયુમાં જોડ્યા હતા.

જુઓ VIDEO : 

Election strategist Prashant Kishor met Shivsena supremo Uddhav Thackeray ahead of LS elections

Election strategist Prashant Kishor met Shivsena supremo Uddhav Thackeray ahead of LS elections.#TV9News #Maharashtra

TV9 Gujarati यांनी वर पोस्ट केले मंगळवार, ५ फेब्रुवारी, २०१९

સૂત્રોના કહેવા મુજબ અમિત શાહ માને છે કે, પ્રશાંત કિશોર ખૂબ જ હોશિયાર અને સોદાબાજીની કળા ધરાવે છે અને અમિત શાહ ઈચ્છે છે કે, ભાજપ અને શિવસેનાના સંબંધો સુધરેનોંધનીય છે કે, ગઈકાલે પ્રશાંત કિશોર શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને તેમના નિવાસ સ્થાને મળવા પહોંચ્યા હતાઆ બંનેની મુલાકાત બાદ રાજકીય અટકળો તેજ થઈ ગઈ છેમાનવામાં આવી રહ્યું છે કે, આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં પણ પ્રશાંત કિશોર શિવસેના માટે કેમ્પેઈન પ્લાન કરી શકે છે.

 

READ  VIDEO: નવસારીની વિજલપોર પાલિકાની સામાન્ય સભા બની તોફાની! પાલિકાના પ્રમુખ પર ઉપ પ્રમુખે કર્યો થપ્પડોનો વરસાદ

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments