દૂષિત પાણીને કારણે શહેરમાં રોગચાળો વકર્યો, એક વ્યક્તિનું મોત

વડોદરામાં ઝાડા ઉલટીને કારણે એક વ્યક્તિનું મોત થયુ છે. એક તરફ લોકોને પીવાનું પાણી પણ નથી મળી રહ્યું.

ત્યારે વડોદરામાં પીવાનું જે પાણી આપવામાં આવે છે તે પણ દૂષિત છે. આ દૂષિત પાણીના કારણે શહેરમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે અને એક વ્યક્તિનો જીવ લીધો છે.

 

ફતેપુરામાં ઝાડા-ઉલ્ટીના કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. બીજી તરફ હજુ પણ શહેરમાં ઝડા-ઉલટીના 543 કેસ નોંધાયા છે.

READ  કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની નારાજગી બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વિરુદ્ધના સૂર ઉઠ્યા

 

Oops, something went wrong.
FB Comments