પોરબંદર: બરડા પંથકમાં 2 કલાકમાં 5 ઈંચ ધોધમાર વરસાદ, જુઓ VIDEO

પોરબંદર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. બરડાના નાગકા ગામે સતત મશળધાર વરસાદ વરસતા માત્ર 2 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. એક સાથે વરસાદ ખાબકતા નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

આ પણ વાંચો: VIDEO: જુનાગઢ સહિત માંગરોળમાં સવારથી મુશળધાર વરસાદ, ઠેર-ઠેર ભરાયા ગોઠણડૂબ પાણી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  હવે, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને મળશે પ્રોત્સાહન, FICCI સહિતની એજન્સીઓ કરશે મદદ

FB Comments