VIDEO: પોરબંદર પંથકમાં ધોધમાર વરસાદ બાદ કીલેશ્વર મહાદેવ મંદિરના પગથિયાઓ પરથી વહ્યા પણીના ધોધ

પોરબંદર જિલ્લામાં સતત વરસાદી માહોલ છવાયો છે. ત્યારે જિલ્લાના બરડા ડુંગર વિસ્તારમાં ભારે વરસાદને કારણે કીલેશ્વર મહાદેવ મંદિરમાં જાણે પાણીનો અભિષેક થઈ રહ્યો હોય તેવા દૃશ્યો સર્જાયા છે.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે આર્થિક, સામાજિક અને પારિવારિક દૃષ્ટિએ લાભકારક દિવસ

ભારે વરસાદને કારણે કીલેશ્વર મહાદેવ મંદિરના પગથિયાઓ પરથી પાણીના ધોધ વહી રહ્યા છે. મંદિરમાં પણ વિસ્તારો પાણી પાણી થઈ ચૂક્યા છે. તો સમગ્ર બરડા પંથકમાં મુશળધાર વરસાદને કારણે આસપાસના વિસ્તારો જળબંબાકાર બની ચૂક્યા છે. ભારે વરસાદની વચ્ચે મહાદેવ મંદિર અનન્ય લાગી રહ્યુ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Mehsana : Dalit youth beaten up for pasting Shivaji’s sticker on bike, 8 booked

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments