સમુદ્રમાં તોફાની મોજા સાથે બાથ ભીડી મધ દરિયે રાષ્ટ્ર ધ્વજ લહેરાવી આપી સલામી, જુઓ VIDEO

આજે 73માં સ્વતંત્ર દિન અને રક્ષાબંધનના દિવસે તોફાની સમુદ્રમાં તોફાની મોજા સાથે બાથ ભીડી યુવાનો અને બાળકોએ મધ દરિયે રાષ્ટ્ર ધ્વજ લહેરાવી સલામી આપી રાષ્ટ્ર ગીતનું ગાન કર્યું હતું. સમુદ્ર તોફાની હોવા છતાં સાહસિક યુવાનોએ દેશ પ્રત્યેની લાગણી જગાવી રાખી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  જમ્મુ કશ્મીરમાં આતંકી હુમલાના વીત્યા 24 કલાક, અમદાવાદમાં અનેક સ્થળો પર યોજાયા વિરોધ પ્રદર્શન

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સંતરામપુરમાં ધ્વજવંદન દરમિયાન વીજકરંટ લાગતા 2 કિશોરના મોત, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

FB Comments