મોહાલીમાં લાગ્યા કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુની વિરુદ્ધમાં પોસ્ટર, સોશિયલ મીડિયામાં પણ ઉડી મજાક

કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ વિરુદ્ધ મોહાલીમાં પોસ્ટર લાગ્યા છે. આ પોસ્ટરોમાં લખવામાં આવ્યું છે કે ક્યારે સિદ્ધુ ક્યારે રાજનીતિ છોડી રહ્યાં છે? અમે તમારા રાજીનામાની રાહ જોઈ રહ્યાં છીએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  નવજોત કૌર સિદ્ધુએ લગાવ્યો આરોપ, કહ્યું કે 'મુખ્યમંત્રી અમરીંદર સિંહના લીધે ના મળી લોકસભાની ટીકીટ'

 

સિદ્ધુએ એપ્રિલમાં લોકસભાની ચૂંટણી પહેલાં જ એવું કહ્યું હતું કે જો રાહુલ ગાંધી અમેઠી બેઠક પરથી ચૂંટણી હારી જશે તો તેઓ રાજનીતિ છોડી દેશે. આ નિવેદનને લઈને તેમને સોશિયલ મીડિયામાં પણ ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. ટ્વિટર પર લોકો વારંવાર તેમને પોતાના વાયદો યાદ અપાવી રહ્યાં છે.

READ  કટરામાં નવજોતસિંહ સિદ્ધુનો વિરોધ, લોકોએ 'મોદી-મોદી'ના નારા લગાવ્યા

આ પણ વાંચો:  રાહુલ ગાંધીએ એક ટ્વિટ કર્યું અને ભાજપ-કોંગ્રેસ વચ્ચે સોશિયલ મીડિયામાં યુદ્ધ છેડાઈ ગયું!

23મેના રોજ પરિણામો આવ્યા પછી પણ નવજોત સિંહ સિદ્ધુને આ બાબતે ટ્રોલ કરવામાં આવ્યા છે. 25મેના રોજ તો ટ્વિટરમાં તેમના નામે હેશટેગ પણ ટ્રેડિંગ થયો હતો. લોકો સિદ્ધુના આ પોસ્ટર બહાર આવવાથી સોશિયલ મીડિયામાં મજાક ઉડાવી રહ્યાં છે.

READ  ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કમિટીની વેબસાઈટ પર એવું તે શું લખાયું કે કોંગ્રેસની ઉડવા લાગી મજાક ?

 

Meet braveheart woman who tried to save bus accident victim , Ahmedabad | Tv9GujaratiNews

FB Comments